અરિહંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરિહંત

વિશેષણ

  • 1

    દુશ્મનોનો નાશ કરનાર.

પુંલિંગ

  • 1

    જૈન તીર્થંકરો તથા બુદ્ધ માટેની સંજ્ઞા.