અરીભવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરીભવન

નપુંસક લિંગ

  • 1

    પ્રકાશ, ઉષ્ણતા ઇત્યાદિનાં કિરણોનું એક બિંદુમાંથી ચક્રના આરા પેઠે ચોમેર ફેલાવું તે.

મૂળ

सं.