અરેરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરેરાટ

પુંલિંગ

  • 1

    અરે હોવી કે થવી તે; ફિકર; ચિંતા.

  • 2

    'અરેરે' એવો ઉદ્ગાર નીકળી જાય એવી દશા; કમકમાટી.