અર્થવ્યવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થવ્યવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    (સમાજ કે રાષ્ટ્રના) અર્થ-પુરુષાર્થની-તેના માળખાની વ્યવસ્થા; સંપત્તિના આર્થિક વ્યવહાર અને તેના તંત્રનો બંદોબસ્ત.