અલંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલંકાર

પુંલિંગ

 • 1

  ઘરેણું.

 • 2

  શણગાર.

 • 3

  શબ્દ અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના.

 • 4

  સંગીત
  તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગૂંથણી.

મૂળ

सं.