અલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલક

પુંલિંગ

 • 1

  વાળની લટ; કપાળ પરના વાંકડિયા વાળ.

 • 2

  ચોટલો.

મૂળ

सं.

અલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેક

પુંલિંગ

 • 1

  અહાલેક; ખાખી બાવાઓનો એક પ્રકાર (ભિક્ષા માંગતી વખતનો).

અલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેક

સ્ત્રીલિંગ

લાક્ષણિક
 • 1

  લાક્ષણિક પ્રચાર અર્થે કરેલો કોઈપણ લાગણીભર્યો પોકાર; ટહેલ.

અલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેક

નપુંસક લિંગ

 • 1

  સુકાન સીધું રાખીને હંકારવું તે.

મૂળ

अ.