અલકમલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલકમલક

પુંલિંગ

  • 1

    દેશવિદેશ; ગમે તેવો દૂરનો કે વિકટ દેશપ્રદેશ.

મૂળ

अ. मुल्क પરથી દ્વિત્વ