અલક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલક્ષ્ય

વિશેષણ

  • 1

    અદૃશ્ય.

  • 2

    અજ્ઞેય; અલખ.

  • 3

    નેમ વિનાનું.

મૂળ

सं.