અલુકસમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલુકસમાસ

પુંલિંગ

  • 1

    વિભક્તિના પ્રત્યયનો લોપ થયા વગર થતો તત્પુરુષ સમાસ. ઉદા૰ 'યુધિષ્ઠિર'.

મૂળ

सं.