અલગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલગ

વિશેષણ & અવ્યય

 • 1

  જુદું.

 • 2

  દૂર; છેટું.

મૂળ

सं. अलग्न

અલગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલગું

વિશેષણ

 • 1

  +અળગું.

અલંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલંગ

સ્ત્રીલિંગ

 • 1

  ઠાણ; ઘોડીની ઋતુદશા.

અલંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલંગ

અવ્યય

 • 1

  દૂર; અલગ.