અલગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલગાર

સ્ત્રીલિંગ

  • 1

    હાર; પંક્તિ.

  • 2

    માન મરતબો.

  • 3

    કામધંધો.

મૂળ

तुर्की. अल्गार