અલેચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેચો

પુંલિંગ

  • 1

    અલાયચો; એક જાતની ડાંગર.

  • 2

    એક જાતનું કાપડ.