અલૂણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલૂણું

વિશેષણ

 • 1

  લૂણ-મીઠા વિનાનું.

 • 2

  લૂણ-અન્ન વિનાનું, ભૂખ્યું.

 • 3

  લાક્ષણિક ફીકું; ખિન્ન; વરવું.

મૂળ

અ+લૂણ

અલૂણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલૂણું

નપુંસક લિંગ

 • 1

  અલૂણું ખાવાનું વ્રત.

અલેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેણું

નપુંસક લિંગ

 • 1

  લેણાદેણી ન હોવી તે; અણબનાવ.

મૂળ

અ+લેણું