અલેતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેતું

વિશેષણ

  • 1

    હલેતું; અણસમજુ; છોકરવાદ.

મૂળ

અ+લહેવું?