ગુજરાતી

માં અલપની 3 મુખ્ય વ્યાખ્યા છે: અલપ1અલેપ2અલ્પ3

અલપ1

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અલોપ.

ગુજરાતી

માં અલપની 3 મુખ્ય વ્યાખ્યા છે: અલપ1અલેપ2અલ્પ3

અલેપ2

વિશેષણ

 • 1

  અલિપ્ત; લિપ્ત નહિ તેવું; નિર્લેપ; અનાસક્ત.

મૂળ

सं.

ગુજરાતી

માં અલપની 3 મુખ્ય વ્યાખ્યા છે: અલપ1અલેપ2અલ્પ3

અલ્પ3

વિશેષણ

 • 1

  થોડું; ('બહુ'થી ઊલટું); નાનું; ટૂંકું.

 • 2

  ક્ષુલ્લક; નજીવું; પામર.

મૂળ

सं.