અલપતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલપતું

વિશેષણ

  • 1

    આલાપ કરતું.

  • 2

    અલપાતું; છુપાતું.

  • 3

    [અ+લપવું] નહિ છુપાયેલું.

મૂળ

सं. आलप्