અલ્પપ્રાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્પપ્રાણ

વિશેષણ

  • 1

    વ્યાકર​ણ
    જેનો ઉચ્ચાર કરતાં થોડો શ્વાસ જોઈએ તેવા (અક્ષરો).

  • 2

    નમાલું.