અલ્પવિરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્પવિરામ

નપુંસક લિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    અર્થગ્રહણની સગવડ ખાતર વાક્યમાં થોડું થોભવું તે કે તેનું સ્થાન બતાવનારું (,) આવું ચિહ્ન.