અલપાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલપાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લપાવું; છુપાવું; સંતાવું.

અલ્પાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્પાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અલ્પ થવું; ઘટી જવું.

  • 2

    ટૂંકાવું.