અલ્પોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્પોક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    હોય તેથી ઓછું કે કમી કરીને બોલવું તે ('અત્યુક્તિ' થી ઊલટું).

મૂળ

सं.