અલંબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલંબુદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    છે એટલું બસ છે એમ માનવાની વૃત્તિ; સંતોષ.

મૂળ

सं.