અલબલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલબલ

વિશેષણ & નપુંસક લિંગ

  • 1

    એલફેલ; અસંબદ્ધ-મિથ્યા પ્રલાપ.

અલબેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલબેલું

વિશેષણ

  • 1

    ફાંકડું; ફૂટડું.

  • 2

    ઈશ્કી.

મૂળ

સર૰ हिं. म. अलबेला