અલમસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલમસ્ત

વિશેષણ

  • 1

    મસ્તાન.

  • 2

    મલ્લ જેવું; પુષ્ટ અને જોરાવર.

મૂળ

फा.