અલેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલેલ

વિશેષણ

  • 1

    અંધેરવાળું; અવ્યવસ્થિત.

  • 2

    ઉપરટપકે ક્યાસ કર્યો હોય તેવું.