અલ્લડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્લડ

વિશેષણ

  • 1

    અલેતું; નાદાન.

  • 2

    ઉચ્છૃંખળ.

મૂળ

સર૰ म. हिं. अल्लड