અલ્લા કોટે વળગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્લા કોટે વળગવી

  • 1

    બલા વળગવી; (સારું કરવા જતાં) નરસું થઈ જવું-પીડા થઈ પડવી.