અલ્લા ચોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્લા ચોટી

સ્ત્રીલિંગ

  • 1

    બાધાવાળા છોકરાને હજામત કરાવતાં જે થોડા વાળ આગળ અથવા બોચી ઉપર રાખે છે તે.