ગુજરાતી

માં અલવની 2 મુખ્ય વ્યાખ્યા છે: અલવ1અલવે2

અલવ1

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અડપલું; અટકચાળું.

ગુજરાતી

માં અલવની 2 મુખ્ય વ્યાખ્યા છે: અલવ1અલવે2

અલવે2

ક્રિયાવિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો લીલાએ; લહેરથી.

 • 2

  આડીઅવળી કે ખોટી રીતે.

વિશેષણ

 • 1

  છાનુંમાનું; વગર બોલ્યું; મૂંગું; ચૂપચાપ.