અલવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલવાઈ

વિશેષણ

  • 1

    એક બે મહિનાના બચ્ચાવાળી (ગાય, ભેંસ ઇ૰).

સ્ત્રીલિંગ

  • 1

    એક બે મહિનાના બચ્ચાવાળી (ગાય, ભેંસ ઇ૰).

મૂળ

સર૰ हिं. सं. बालवती ?