અલવિદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલવિદા

સ્ત્રીલિંગ

  • 1

    છેલ્લી સલામ; છેલ્લી વિદાય.

મૂળ

अ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રમજાનનો છેલ્લો શુક્રવાર.