અલસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલસ

વિશેષણ

  • 1

    આળસુ.

  • 2

    થાકેલું.

  • 3

    મંદ.

મૂળ

सं.