અલાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાકો

પુંલિંગ

  • 1

    ઇલાકો; પ્રાંત.

  • 2

    હકૂમતનો પ્રદેશ.

  • 3

    હક; દાવો; લાગતું વળગતું તે.

મૂળ

अ. इलाक़ह