ગુજરાતી માં અલાખોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અલાખો1અલાખો2

અલાખો1

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી અભિલાખ.

 • 2

  અલાકો; ઇલાકો; પ્રાંત.

 • 3

  હકૂમતનો પ્રદેશ.

 • 4

  હક; દાવો; લાગતું વળગતું તે.

ગુજરાતી માં અલાખોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અલાખો1અલાખો2

અલાખો2

પુંલિંગ

 • 1

  ઇલાકો; પ્રાંત.

 • 2

  હકૂમતનો પ્રદેશ.

 • 3

  હક; દાવો; લાગતું વળગતું તે.

મૂળ

अ. इलाक़ह