અલાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાણું

વિશેષણ

  • 1

    આ.

  • 2

    અમુક (પ્રાય: 'ફલાણું' જોડે વપરાય. ઉદા૰ અલાણી બાઈ ને ફલાણી બાઈ કર્યા કરવું)=ગપ્પાં ને કૂથલીમાં વખત કાઢવો.