અલાબલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાબલા

સ્ત્રીલિંગ

  • 1

    ઝોડઝપટ; નડતર.

  • 2

    પીડા; ઉપાધિ.

મૂળ

अ. बला નું દ્વિત્વ