અલાયચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાયચો

પુંલિંગ

  • 1

    અલાયચી; એક જાતની ડાંગર (ઈલાયચી જેવા દાણા ઉપરથી).

  • 2

    એક જાતનું કાપડ.