અલાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાયો

વિશેષણ

  • 1

    આંકેલો; હરાયો; માતેલો (સાંઢ).

પુંલિંગ

  • 1

    આંકેલો; હરાયો; માતેલો (સાંઢ).

મૂળ

दे. अलमल=માતેલો સાંઢ?