અલાવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાવડું

વિશેષણ

  • 1

    સાચાંજૂઠાં કરનારું.

  • 2

    ચાડિયું.

  • 3

    ધાપલાં કરનારું.

નપુંસક લિંગ

  • 1

    સાચુંજૂઠું.

  • 2

    ધાપલું.

  • 3

    ચાડીચુગલી.