અલિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલિંગ

વિશેષણ

  • 1

    જાતિરહિત.

  • 2

    શરીરરહિત.

પુંલિંગ

  • 1

    પરમાત્મા.

મૂળ

सं.