અલિંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલિંગી

વિશેષણ

  • 1

    જાતિરહિત.

  • 2

    શરીરરહિત.

મૂળ

सं.

અલિંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલિંગી

પુંલિંગ

  • 1

    પરમાત્મા.