અલિંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલિંદ

પુંલિંગ

  • 1

    ઘરના બારણા પાસેનો ચોક કે ઉપર ગચ્ચીવાળો ભાગ.

  • 2

    ઓટલો.

મૂળ

सं.