ગુજરાતી માં અલીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અલી1અલી2અલી3

અલી1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઈસ્લામના એક ખલીફ.

મૂળ

अ.

ગુજરાતી માં અલીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અલી1અલી2અલી3

અલી2

પુંલિંગ

 • 1

  અલિ; ભમરો.

સ્ત્રીલિંગ

 • 1

  સખી.

અવ્યય

 • 1

  એક સ્ત્રીવાચક સંબોધન ('અલ્યા'નું સ્ત્રી૰ રૂપ?).

ગુજરાતી માં અલીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

અલી1અલી2અલી3

અલી3

પુંલિંગ

 • 1

  ભમરો.

મૂળ

सं.