અલીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલીક

વિશેષણ

 • 1

  અપ્રિય; અળખામણું.

 • 2

  ખોટું; કૃત્રિમ.

 • 3

  મિથ્યા.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  કપાળ.