અલોક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલોક્ય

વિશેષણ

  • 1

    પુણ્યલોક પ્રાપ્ત કરાવવામાં વિઘ્નરૂપ.

  • 2

    અદૃશ્ય (જેમ કે, આત્મા).

  • 3

    રિવાજ મુજબનું નહિ એવું.