અળગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળગું

વિશેષણ

  • 1

    દૂર; છેટેનું; વેગળું.

  • 2

    જુદું; નિરાળું; અનેરું.

મૂળ

सं. अलग्न

અળગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળગું

નપુંસક લિંગ

  • 1

    અટકાવ; રજોદર્શન.