અળગેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળગેરું

વિશેષણ

  • 1

    પદ્યમાં વપરાતો અળગું (લાલિત્યવાચક) ; દૂર; છેટેનું; વેગળું.

  • 2

    જુદું; નિરાળું; અનેરું.

નપુંસક લિંગ

  • 1

    અટકાવ; રજોદર્શન.