અળદાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળદાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અડદાવો નીકળવો; થાકીને લોથ થઇ જવું; પિલાવું; કુટાવું.