અળપ ઝળપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળપ ઝળપ

સ્ત્રીલિંગ

  • 1

    હાવભાવ.

વિશેષણ

  • 1

    ઝાંખુ ઝાંખુ; અલપઝલપ.