અળવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળવ

નપુંસક લિંગ

  • 1

    પદ્યમાં વપરાતો અલવ; અળવીતરું; અટકચાળું અડપલું.

  • 2

    છાનુંમાનું; વગર બોલ્યું; મૂંગું; ચૂપચાપ.