અળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળવી

સ્ત્રીલિંગ

  • 1

    એક કંદમૂળ, જેના પાંદડાંના પત્તરવેલિયાં થાય છે.

મૂળ

सं. आलुक